` Education franchise Abacus Academy in Gujarat - Brain Development Program for Kids

ALOHA એજ્યુકેશન ફ્રેન્ચાઇઝ

ALOHA મલેશીયા સ્થિત કંપની છે. જે વિશ્વના અનેક દેશોમાં પ થી ૧૩ વર્ષના બાળકો માટે Brain Development Training Centres ચલાવે છે. ALOHA આ ક્ષેત્રની વિશ્વની પ્રથમ અને સૌથી મોટી કંપની છે.

વિશ્વભરમાં મલેશીયા, ઓસ્ટ્રેલીયા, ચીન, જાપાન, ઇન્ડોનેશીયા, ફીલીપાઇન્સ, થાઇલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓમાન, મેકસીકો, સીંગાપુર વગેરે દેશોમાં ALOHAના ૫૫૦૦ થી વધુ સેન્ટર્સ અને ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. ALOHA ભારતની આ ક્ષેત્રની એકમાત્ર અને સૌથી પ્રથમ ISO 9001:2000 સર્ટિફાઈડ કંપની છે.

કંપની જે પધ્ધતિ દ્વારા ટ્રેઇનીંગ આપે છે તેને જાપાન, મલેશીયા, ચીન વગેરે દેશોના બોર્ડ ઓફ એજયુકેશન અને વિવિધ યુનિવર્સિટીઝ અને મેડીકલ એશોશીએશન્સે માન્યતા આપેલ છે. ALOHAની તાલીમનો વિશ્વની ઘણી સ્કૂલોના સિલેબસમાં સમાવેશ કરવામાં આવેલ છે.

ALOHA એ વર્ષોના રીસર્ચ બાદ ૨૦૦૦ વર્ષ જુની અને આજે પણ ૪૦ દેશોમાં પ્રચલિત ચાઇનીઝ પધ્ધિતિનું નવ સંસ્કરણ કર્યું છે, જેનાથી બાળકોને Mental Arithmetic શીખવી શકાય. કંપનીના સેન્ટર્સ ટ્રેઇનીંગ દરમ્યાન બાળકને મગજની એક્સરસાઈઝ કરાવે છે.

આ ટ્રેઇનીંગ પામેલ બાળક અનોખો આત્મવિશ્વાસ અનુભવે છે અને આ ટ્રેઇનીંગ લાખો બાળકોને અભ્યાસ, રમતગમત અને સ્પધાત્મક ક્ષેત્રે બીજા બાળકોથી મોખરે રહેવામાં મદદરૂપ બની છે.

અલોહા શું છે?

 • ૧૯૯૩માં મેન્ટલ એરીથમેટીક દ્વારા બ્રેઇન ડેવલપમેન્ટના પ્રણેતા મી. લોહ મુંગ સૂન દ્વારા મલેશીયા ખાતે સ્થાપિત ઇન્ટરનેશનલ કંપની.
 • બ્રેઇન ડેવલપમેન્ટ ક્ષેત્રની વિશ્વની સૌથી પ્રથમ અને સૌથી વિશાળ કંપની.
 • સમગ્ર વિશ્વમાં ૫૫૦૦ સેન્ટર્સ અને ૫૦ લાખ વિદ્યાર્થીઓ.
 • ગુજરાતમાં ૨૭૫ થી વધુ ફ્રેન્ચાઇઝનફાકારક રીતે કાર્યરત.
 • ગુજરાતમાં ૨,૦૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ.
 • ભારતના એકમાત્ર મહિલા ગણિતજ્ઞ અને ગીનીસ બુક રેકોર્ડ હોલ્ડર શકુંતલા દેવી પણ અલોહાની મેથડ પર વિશ્વાસ ધરાવે છે અને પોતે બેંગ્લોર ખાતે અલોહાનું સેન્ટર ધરાવે છે.
Abacus
Abacus

શું આપને એક એવો વ્યવસાય કરવાનું ગમશે કે જેમાં...

 • ઓછા ઇન્વેસ્ટમેન્ટ પર અનેકગણું વળતર મળી રહે?
 • જે વ્યવસાય આપના ફેમીલીના કોઇપણ એજયુકેટેડ મેમ્બર પણ ચલાવી શકે ?
 • વ્યવસાય આપને સામાજીક પ્રતિષ્ઠા પણ અપાવે?
 • આપની આસપાસના બાળકોની કારકિર્દીમાં આ વ્યવસાયથી આપ ખરેખર મદદરૂપ બની શકો?

તો સર્વશ્રેષ્ઠ પસંદગી છે - એજ્યુકેશન ક્ષેત્રે ફ્રેન્ચાઈઝ

શા માટે એજ્યુકેશન ફિલ્ડ?

સ્વતંત્ર અભ્યાસ જણાવે છે કે ભારતમાં એજયુકેશન ક્ષેત્રે કરવામાં આવતા ખર્ચમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૩૦%નો વધારો નોંધાયો છે અને આ પ્રમાણ સતત વધતુ જવાનું છે માટે જ એજયુકેશન ક્ષેત્રે વ્યવસાયની શ્રેષ્ઠ તકો રહેલ છે.

ફ્રેન્ચાઈઝીંગ કોન્સેપ્ટ શું છે?

કોઇકંપની પાસે વ્યવસાય ચલાવવાનો સફળ અનુભવ અને પધ્ધતિ હોય, તેમજ તેની બ્રાન્ડ ઈમેજ હોય તો તે અન્ય વ્યક્તિ કે સંસ્થાને પોતાના ટ્રેડમાર્ક અને બ્રાન્ડ નેઇમના ઉપયોગથી વ્યવસાય ચલાવવાનું લાયસન્સ અને લીગલ કોન્ટ્રાક્ટ કરી આપે તેને ફ્રેન્ચાઈઝીંગ કહે છે. NIIT /Aptech Manipal Education System વગેરે સફળ ફ્રેન્ચાઇઝ બિઝનેશના શ્રેષ્ઠ ઉદાહરણો છે.

વળતર કેટલું મળી શકે?

ભારતમાં કાર્યરત ૧૨૦૦ જેટલા સેન્ટર્સનો અભ્યાસ કરતા જણાય છે કે અલોહા ફ્રેન્ચાઈઝને તેમના રોકાણ પર ત્રણ વર્ષના સમયગાળામાં ૧૦ થી ૧૨ ગણુ માતબર વળતર મળી રહે છે. આ વળતર અન્ય કોઈપણ વ્યવસાયની તુલનાએ શ્રેષ્ઠ અને આકર્ષક છે.

Aloha Business

ફ્રેન્ચાઈઝીંગના ફાયદાઓ ક્યા છે?

 • ફ્રેન્ચાઈઝ લેનારને લાંબા અનુભવના આધારે ઘડાયેલ બિઝનેશની પ્રૂવન મેથડ મળતી હોવાથી જોખમ ઘટે છે અને સફળતાની શક્યતાઓ વધી જાય છે.
 • ટ્રેડમાર્ક અને સેવાઓ માર્કેટમાં પ્રચલિત હોવાથી ગુડવીલના લાભ મળે છે.
 • ઘણીબધી ફ્રેન્ચાઈઝ કાર્યરત હોય વસ્તુ કે સેવાની ખરીદી સહીયારી થતી હોવાથી કરકસર શક્ય બને છે.
 • સફળતા માટે આવશ્યક મેનેજમેન્ટ એકસપર્ટાઈઝ, વ્યવસાય ચલાવવાની ટ્રેઇનીંગ, માર્કેટીંગ સપોર્ટ વગેરે માર્ગદર્શન મળતા ધંધાની સ્થાપના અને ઓપરેશન્સ સરળ બની જાય છે.
 • ફ્રેન્ચાઈઝ આ વ્યવસાયમાં એકલા હોતા નથી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હજારો વ્યવસાયીઓ આ બિઝનેશ કરતા હોવાથી બધાના સંયુકત અનુભવોનો લાભ મળી રહે છે.

અમે તમારા પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ.

૪-૭ લાખ સુધીનું રોકાણ.

૫૦૦ -૭૫૦ ચો. ફૂટની જગ્યા.

૨-૪ કલાક સેંટરને આપવા માટે.

કંપનીના નિયમ અને નિર્દેશન નું પાલન.

તમે અમારા પાસેથી શું અપેક્ષા રાખશો.

અંદાજિત ૨૫૦% થી ૫૦૦% સુધીનું રીટર્ન ૩ વર્ષમાં મળી શકે છે.

સમાજમાં સન્માન અને આદર.

બાળકો માટે સારું કરવાનો સંતોષ.

વિવિધ રીતે સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ.

હું અલોહા ફ્રેન્ચાઇઝ વિશે વધુ જાણવા માંગું છું.
To Top ↑