` Aloha course Aloha Abacus Learning - Brain Development Program for Kids

ALOHA ચાઈલ્ડ ડેવલોપમેન્ટ

ALOHA મલેશીયા સ્થિત કંપની છે. જે વિશ્વના અનેક દેશોમાં પ થી ૧૩ વર્ષના બાળકો માટે Brain Development Training Centres ચલાવે છે. ALOHA આ ક્ષેત્રની વિશ્વની પ્રથમ અને સૌથી મોટી કંપની છે.

વિશ્વભરમાં મલેશીયા, ઓસ્ટ્રેલીયા, ચીન, જાપાન, ઇન્ડોનેશીયા, ફીલીપાઇન્સ, થાઇલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓમાન, મેકસીકો, સીંગાપુર વગેરે દેશોમાં ALOHAના ૫૫૦૦ થી વધુ સેન્ટર્સ અને ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. ALOHA ભારતની આ ક્ષેત્રની એકમાત્ર અને સૌથી પ્રથમ ISO 9001:2000 સર્ટિફાઈડ કંપની છે.

કંપની જે પધ્ધતિ દ્વારા ટ્રેઇનીંગ આપે છે તેને જાપાન, મલેશીયા, ચીન વગેરે દેશોના બોર્ડ ઓફ એજયુકેશન અને વિવિધ યુનિવર્સિટીઝ અને મેડીકલ એશોશીએશન્સે માન્યતા આપેલ છે. ALOHAની તાલીમનો વિશ્વની ઘણી સ્કૂલોના સિલેબસમાં સમાવેશ કરવામાં આવેલ છે.

ALOHA એ વર્ષોના રીસર્ચ બાદ ૨૦૦૦ વર્ષ જુની અને આજે પણ ૪૦ દેશોમાં પ્રચલિત ચાઇનીઝ પધ્ધિતિનું નવ સંસ્કરણ કર્યું છે, જેનાથી બાળકોને Mental Arithmetic શીખવી શકાય. કંપનીના સેન્ટર્સ ટ્રેઇનીંગ દરમ્યાન બાળકને મગજની એક્સરસાઈઝ કરાવે છે.

આ ટ્રેઇનીંગ પામેલ બાળક અનોખો આત્મવિશ્વાસ અનુભવે છે અને આ ટ્રેઇનીંગ લાખો બાળકોને અભ્યાસ, રમતગમત અને સ્પધાત્મક ક્ષેત્રે બીજા બાળકોથી મોખરે રહેવામાં મદદરૂપ બની છે.

બ્રોશર ડાઉનલોડ કરો

અલોહા મેન્ટલ એરીથમેટીક

વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે માનવ દિમાગમાં અખૂટ સંભાવનાઓ રહેલ છે, માનવ પોતાના જીવનકાળ દરમ્યાન પોતાના બ્રેઈનનો માંડ ૨ થી ૩% ઉપયોગ કરી શકે છે. જો બાળપણમાં જ બ્રેઈનને સાઈન્ટીફીક રીતે કેળવવામાં આવે તો કોઈપણ બાળક જીનીયસ બની શકે છે. આ માટેની શ્રેષ્ઠ મેથડ છે – અબાકસના ઉપયોગથી મેન્ટલ એરીથમેટિક દ્વારા બ્રેઇન ડેવલપમેન્ટ.

અબાકસનો ઉપયોગ આમ તો ર૦૦૦ વર્ષ પ્રાચિન છે પરંતુ આ ક્ષેત્રની વિશ્વની પ્રથમ અને સૌથી શ્રેષ્ઠ કંપની અલોહાએ આધુનિક રિસર્ચ દ્વારા અબાકસના ઉપયોગથી મેન્ટલ એરીથમેટીકનો એક અનોખો ટ્રેઇનીંગ કોર્સ ડેવલપ કર્યો છે, જેથી બાળકને વધુ જીનીયસ બનાવી શકાય.

આ ટ્રેઇનીંગ અંતર્ગત ૪ થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોના દિમાગને ગણિતના અઘરા દાખલા દ્વારા કસવામાં આવે છે, જેમ કસરત કરવાથી શરીર સુડોળ અને સુગઠિત બને છે તેમ આવી એરિથમેટિક પ્રેકટીસથી માઈન્ડ વધુ પાવરફૂલ બને છે, અને બાળકના માઇન્ડ પાવરમાં નીચેની સ્કીલમાં વધારો થાય છે.

Aloha Mental Airthmetic

૧. કોન્સન્ટ્રેશન

૨. મેમરી

૩. લોજીક

૪. એનાલિસિસ

૫. ઈમેજીનેશન

૬. ઓબઝર્વેશન

૭. લીસનીંગ પાવર

૮. ક્રિએટિવિટી

૯. સેલ્ફ કોન્ફીડન્સ

બાળકમાં ઉપરોકત સ્કીલ્સમાં વૃદ્ધિ થતા તેને એજયુકેશન, સ્પોર્ટસ, કોમ્પિટીશન સહિત જીવનના તમામ ક્ષેત્ર મોખરે રહેવામાં મદદ મળે છે.

અલોહા તાલીમથી બાળકનું દિમાગ એટલુ પાવરફુલ બને છે કે બાળક નીચે મુજબના અઘરા લાગતા દાખલા અમુક સેકન્ડસમાં કેલ્કયુલેટર વિના માત્ર માનસિક રીતે ગણી કાઢે છે.

58217x937=?,   985476/897 =?,   123+456+1348+534=?

ઈંગ્લીશ સ્માર્ટ કોર્સ

Aloha Courses

આપના ચાઈલ્ડને ઇંગ્લીશમાં ચેમ્પિયન બનાવો

શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકને ઈંગ્લીશનું બેઝીક નોલેજ હોય જ છે, પરંતુ જો બાળકને ઈંગ્લીશ ચેમ્પીયન કક્ષાની તાલિમ મળે તો આવનાર કોમ્પિટીશનના યુગમાં કે જ્યાં ઈંગ્લીશ લેંગ્વજ પરનો કમાન્ડ જ પ્રાથમિક લાયાત ગણાવવાનો છે, ત્યાં ચાઈલ્ડ ચોકકસ પણે અન્યથી આગળ રહી એજ્યુકેશન, સર્વિસ કે બિઝનેશમાં ટોપ પર રહી શકે છે.

અત્યંત સાયન્ટીફીક રીતે તૈયાર થયેલ અલોહા ઈંગ્લીશ સ્માર્ટનો કોર્સ ચાઈલ્ડને ઈંગ્લીશની સબજેકટ તરીકે નહીં પણ લેંગ્વજ તરીકેની તાલિમ આપે છે, જેથી બાળક ઈંગ્લીશમાં ચેમ્પીયન બની પરફેકશન મેળવી શકે.

ઈંગ્લીશ સ્માર્ટ કોર્સથી બાળક બને છે...

Situation Smart

રોજબરોજની સામાન્ય સિચુએશન્સમાં ચાઈલ્ડ એકદમ સહજ રીતે કમ્યુનિકેટ કરી શકે છે.

Word Smart

બાળક સ્વતંત્રપણે વિચારો અને લાગણીઓ ઝડપથી, વગર અટક્યે વ્યકત કરતું થાય છે.

Speech Smart

રોજ બાળકને અસરકારક રીતે અને ચોકસાઈપૂર્વક લખવાનું શિખવાડાય છે, જેથી જરૂરી રાઈટીંગ સ્કીલ ડેવલપ થાય છે.

Creative Smart

રોજ ચાઈલ્ડ ઈંગ્લીશમાં વિચારો ગ્રહણ કરી તેમા લેખીત અને મૌખિક પ્રત્યુત્તર આપતું થાય છે.

ફ્રી ડેમો માટે રજીસ્ટર કરો




To Top ↑