યોગાસન કરવાના ફાયદા


યોગ ભારતની પ્રાચીન સંસ્કૃતિનો એક ગૌરવી હિસ્સો છે. યોગ એ એક પ્રાકૃતિક પદ્ધતિ છે, જેના થી મન અને શરીર તંદુરસ્ત રહે છે અને એના સાથે ઘણા આધ્યાત્મિક લાભો તરફ દોરી શકે છે.

"Yogas chitta vritti nirodha" ("Yoga is the neutralization of the vortices of feeling.")

૧. શરીર વધારે ફ્લેક્સિબલ બને છે

યોગા તમારા સ્નાયુઓને લંબાવવામાં અને ખેંચવામાં સહાય કર છે જેના થી તમારું શરીર વધારે ફ્લેક્સિબલ બને છે.

૨. શારીરિક બેલેન્સ અને સંકલનને સુધારે છે

શારીરિક બેલેન્સથી તમારું શરીર રોગપ્રતિકારક બંને છે અને ઘણી નાની-મોટી બીમારીઓ તમારા થી દૂર રહે છે.

૩. ફોકસ અને કોન્સન્ટ્રેશન વધારે છે

યોગથી મનને શાંત કરીને અને વિચલિત વિચારોથી છુટકારો મેળવીને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

૪. આત્મવિશ્વાસમાં વધારો થઇ છે

યોગ થી તમારી નિર્ણયો લેવાની ક્ષમતા વધે છે, જેના કારણે તમારો આત્મવિશ્વાસમ વધે છે.

 

૫. મન-શારીરિકનું કન્નેકશન મજબૂત બને છે

યોગ કરવાથી મગજના રાસાયણિક સંતુલનને અસર કરે છે, જે બદલામાં તેની માનસિક સ્થિતિને સુધારે છે. માનસિક સંતુલનના કારણએ તમારા મન અને શરીર કાર્યરત બને છે.

 


To Top ↑